ગીર સોમનાથમાં ટીબી નાબૂદી અભિયાન: 100 દિવસમાં 15,000 એક્સ-રે અને 40,000નું સ્ક્રીનીંગ, MOBILE વાનથી તપાસ.
ગીર સોમનાથમાં ટીબી નાબૂદી અભિયાન: 100 દિવસમાં 15,000 એક્સ-રે અને 40,000નું સ્ક્રીનીંગ, MOBILE વાનથી તપાસ.
Published on: 07th August, 2025

ગીર સોમનાથમાં ટીબી નાબૂદ કરવા 100 દિવસનું મહાઅભિયાન શરૂ કરાયું છે, જેનો ઉદ્દેશ્ય વણશોધાયેલા દર્દીઓને શોધી સારવાર આપવાનો છે. આશા બહેનો અને આરોગ્ય કાર્યકરો ઘરે-ઘરે જઈ તપાસ કરી રહ્યા છે, ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ અને વૃદ્ધો પર ધ્યાન અપાઈ રહ્યું છે. PSC એમ્બ્યુલન્સ અને MOBILE એક્સ-રે વાન દ્વારા તપાસ થઇ રહી છે, જેમાં 15,000 વ્યક્તિઓના એક્સ-રે અને 40,000નું સ્ક્રીનીંગ કરાયું છે.