<> ડોનાલ્ડ ટ્રમ્પના H1-B વિઝાધારકો માટેના નવા નિયમો, ગ્રીન કાર્ડ હોલ્ડરો પર પણ નિયંત્રણો.
Published on: 07th September, 2025
<> અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકો પર ટ્રમ્પ સરકાર કડક થઈ રહી છે. ગ્રીન કાર્ડ અને H1-B વિઝાધારકો પર પણ નિયંત્રણો આવી રહ્યા છે. ઇમિગ્રેશન કાયદામાં ફેરફારો થઈ રહ્યા છે, જેથી અમેરિકન કામદારોને વધુ નોકરીઓ મળે. H1-B વિઝા માટે નવી વેતન આધારિત પ્રક્રિયા ટૂંક સમયમાં અમલમાં આવશે. આ નીતિથી international વિદ્યાર્થીઓ અને H1-B ધારકોને અસર થશે.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025