PM મોદી પૂરગ્રસ્ત Punjab ના ગુરદાસપુરની 9 સપ્ટેમ્બરે મુલાકાત લેશે અને અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરશે.
PM મોદી પૂરગ્રસ્ત Punjab ના ગુરદાસપુરની 9 સપ્ટેમ્બરે મુલાકાત લેશે અને અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરશે.
Published on: 07th September, 2025

ભારે વરસાદથી Punjab ના 2000 ગામ ડૂબ્યા, 2 લાખ હેક્ટર પાક નષ્ટ થયો, અને 46 લોકો મૃત્યુ પામ્યા. PM મોદી 9 સપ્ટેમ્બરે ગુરદાસપુર જઈ પરિસ્થિતિનું આકલન કરશે, આર્થિક પેકેજ જાહેર કરી શકે છે. સરકારે કેન્દ્ર પાસે 60 હજાર કરોડના ભંડોળની માંગણી કરી છે. સેના રાહત કાર્યમાં લાગેલી છે.