અમદાવાદમાં વરસાદી પાણી ભરાયા, મણિનગરમાં સ્થાનિકોને હાલાકી.
અમદાવાદમાં વરસાદી પાણી ભરાયા, મણિનગરમાં સ્થાનિકોને હાલાકી.
Published on: 07th September, 2025

અમદાવાદના ભૈરવનાથ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે અને 24 કલાક કરતા પણ વધારે સમય થાય છે તેમ છત્તા પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું, ઘણી વાર ગટરના પાણી પણ બેક મારે છે તેવી ફરિયાદ ઉઠી છે. આના લીધે લોકોને ઘણી હાલાકી થઇ રહી છે.