VIDEO: અમદાવાદમાં ધોધમાર વરસાદ, સાબરમતી નદી ભયજનક સપાટી નજીક, રિવરફ્રન્ટ ડૂબ્યો.
VIDEO: અમદાવાદમાં ધોધમાર વરસાદ, સાબરમતી નદી ભયજનક સપાટી નજીક, રિવરફ્રન્ટ ડૂબ્યો.
Published on: 07th September, 2025

Ahmedabadમાં ભારે વરસાદથી સાબરમતી નદી ભયજનક સપાટી નજીક છે. શનિવારથી એકધારા વરસાદના કારણે વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા છે, જેનાથી 32410 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી અપાઈ છે. સાબરમતી નદીનું જળસ્તર 130 ફૂટ થયું. Ahmedabad Weather Update.