જૂનાગઢના યુવકે વિલિંગ્ડન ડેમમાં રીલ બનાવવા છલાંગ લગાવી, સોશિયલ મીડિયા પર માફી માંગી. VIDEO વાયરલ થયો.
Published on: 07th September, 2025
સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવકે વિલિંગ્ડન ડેમમાં રીલ બનાવતા ધુબાકા માર્યા. પોલીસે યુવકને પકડી માફી મંગાવી. Junagadh પોલીસે યુવક જિયાન મકવાણાને શોધી કાઢ્યો. યુવકે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ડેમ પર જોખમી રીતે રીલ બનાવી હોવાનું સામે આવ્યું. પોલીસે ચેતવણી આપી અને માફી મંગાવી. રીલ બનાવવાના ચક્કરમાં XUV ડેમમાં ખાબકી, યુવાને કૂદીને જીવ બચાવ્યો.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025