વલ્લભીપુરમાં કોઝવે પર ઈકો તણાઈ, JCBથી રેસ્ક્યૂ; હળવદમાં વોકળામાં બાઈકચાલક તણાયો. VIDEO
વલ્લભીપુરમાં કોઝવે પર ઈકો તણાઈ, JCBથી રેસ્ક્યૂ; હળવદમાં વોકળામાં બાઈકચાલક તણાયો. VIDEO
Published on: 07th September, 2025

સૌરાષ્ટ્ર કચ્છમાં ધોધમાર વરસાદ; વલ્લભીપુરમાં કોઝવે પરથી ઈકો તણાતા JCBથી બે લોકોનું રેસ્ક્યૂ કરાયું. મોરબીના હળવદમાં વોકળામાં યુવક તણાયો, સ્થાનિકોએ બચાવ્યો. સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો સરેરાશ 91 ટકા જ્યારે કચ્છ ઝોનમાં 100 ટકા વરસાદ.