Gujarat Monsoon 2025: સરદાર સરોવર ડેમ 91.26% ભરાયો, 206 જળાશયોમાંથી 123 ડેમ HIGH ALERT પર છે.
Published on: 07th September, 2025
સ્ટેટ ઈમરજન્સી સેન્ટર મુજબ સરદાર સરોવર ડેમ 91.26% ભરાયો છે, જેમાં 309048 MCFT જળ સંગ્રહ છે. 206 જળાશયોમાંથી 123 ડેમ HIGH ALERT, 20 ડેમ ALERT અને 14 ડેમ WARNING પર છે. અત્યાર સુધીમાં 5,598 લોકોને સલામત સ્થળે ખસેડાયા અને 1045 લોકોને રેસ્ક્યુ કરાયા છે. 12 ND RF અને 22 SD RF ટીમો તૈનાત છે.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025