Donald Trumpના ટેરિફથી ભારતને 283 અબજ ડોલરની અસર: શું કાપડ અને IT ક્ષેત્રને થશે નુકસાન?
Donald Trumpના ટેરિફથી ભારતને 283 અબજ ડોલરની અસર: શું કાપડ અને IT ક્ષેત્રને થશે નુકસાન?
Published on: 07th September, 2025

અમેરિકાના પ્રમુખ Donald Trumpના ટેરિફ બોમ્બથી વિશ્વમાં અસર થઈ છે, જેમાં ભારત પણ બાકાત નથી. 50% ટેરિફથી કાપડ, ઓટો અને IT ઉદ્યોગને નુકસાનની ભીતિ છે. AI અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે 283 અબજ ડોલરનો આ ઉદ્યોગ ચિંતિત છે. ટેરિફ અને વિઝા નિયમો કડક થવાથી ખર્ચ વધી શકે છે. જોકે Trumpનું વલણ હાલમાં ઠંડું પડ્યું હોય તેવું લાગે છે.