Banaskantha: સુઈગામ અને નડાબેટમાં ભારે વરસાદ, રણમાં દરિયો જેવી સ્થિતિ, ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ.
Published on: 07th September, 2025
બનાસકાંઠામાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુઈગામ અને નડાબેટમાં રણમાં દરિયો વહેતો હોય તેવું લાગી રહ્યું છે. ભારે પવનથી ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ છે. થરાદની મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે અને ધાનેરા ત્રણ રસ્તા પર વાહનચાલકોને હાલાકી પડી રહી છે. Banas નદીમાં પાણીની આવક થતાં કલેક્ટરે ખનન કરતાં વાહનો હટાવવા આદેશ કર્યો છે.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025