પાકિસ્તાનમાં ક્રિકેટ મેચમાં બોમ્બ વિસ્ફોટથી અફરાતફરી, એકનું મોત; Live મેચમાં આતંક ફેલાયો!.
પાકિસ્તાનમાં ક્રિકેટ મેચમાં બોમ્બ વિસ્ફોટથી અફરાતફરી, એકનું મોત; Live મેચમાં આતંક ફેલાયો!.
Published on: 07th September, 2025

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં બોમ્બ બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત થયું અને નાસભાગ મચી ગઈ. આ હુમલો IED દ્વારા કરાયો હોવાનું પોલીસનું માનવું છે, જે ઓપરેશન સરબકાફના જવાબમાં થયો હોઈ શકે. મેદાન ધુમાડાથી ભરાઈ ગયું અને દર્શકોમાં ભય ફેલાયો, જેનો વીડિયો વાયરલ થયો છે. હાલમાં Pakistanમાં આતંકવાદી જૂથો સામે ઓપરેશન ચાલી રહ્યું છે.