અમદાવાદ Rain News: સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ, નદીનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું.
Published on: 07th September, 2025
અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે, Riverfront નો વોકવે ગરકાવ થયો. ઉપરવાસથી પાણી છોડાતા આવક નોંધાઈ. વોક વે પર પ્રતિબંધ, ફાયર વિભાગ અને પોલીસ સ્ટેન્ડબાય છે. ગાંધીનગરના સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે, વાસણા ડેમના દરવાજા ખોલાયા. સંત સરોવર પાસે જળ સપાટી 53 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 1,21,660 ક્યુસેક પાણી આવી રહ્યું છે.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025