'છોટી કાશી' જામનગરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી અને વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય અપાઈ.
Published on: 07th September, 2025
જામનગર શહેરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ. શહેરમાં અનેક સ્થળો પર ગણપતિ બાપ્પાનું સ્થાપન કરાયું હતું. જેમાં રોજ ધાર્મિક કાર્યક્રમો થયા. અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ મંડળ દ્વારા 'ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ કો જલ્દી આ'ના નારા સાથે વાજતે ગાજતે ભગવાન ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. 'Ganpati Bappa Morya' ની ધૂન સંભળાઈ. ભારે હૈયે વિદાય અપાઈ.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025