ફૂડ ડિલિવરી ચાર્જ પર 18% GST: ઓનલાઈન ફૂડ ઓર્ડર મોંઘું થશે?
Published on: 07th September, 2025
તાજેતરના GST દરોમાં ફેરફારથી વસ્તુઓ સસ્તી થશે, પરંતુ ફૂડ ડિલિવરી પર 18% GST લાગશે. આ નિયમથી ઓનલાઈન ફૂડ ઓર્ડર મોંઘું થશે. Zomato અને Swiggy જેવી કંપનીઓ પર અંદાજે ₹180 થી ₹200 કરોડનો વધારાનો નાણાકીય ભાર આવી શકે છે. ડિલિવરી ફી પર GST ચૂકવવાની જવાબદારી ડિલિવરી પાર્ટનરની ગણાતી હતી.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025