અમદાવાદ વરસાદ: બોપલમાં ક્લબ O7 રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયાં.
Published on: 07th September, 2025
અમદાવાદમાં ધોધમાર વરસાદથી ઈસનપુરનો સર્વિસ રોડ બંધ, નારોલ રોડ અને જશોદાનગર રોડ પર કમરસમા પાણી ભરાયા. બોપલમાં ક્લબ O7 પર પાણી ભરાતા હાલાકી. વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા, નદીકાંઠાના વિસ્તારો એલર્ટ. ગાંધીનગરના ડેમમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટનો વોકવે ડૂબ્યો અને ટ્રાફિક જામ થયો.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025