7 સપ્ટેમ્બરે દેશભરમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ દેખાશે, જેને ભારતમાં નરી આંખે જોઈ શકાશે અને બ્લડમૂનનો નજારો જોવા મળશે.
Published on: 01st September, 2025
તા.7 સપ્ટેમ્બરને રવિવારે દેશ-વિદેશમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો જોવા મળશે. આ ગ્રહણ કુંભ રાશિમાં થશે અને સમગ્ર ભારતમાં નરી આંખે જોઈ શકાશે. આશરે સાડા પાંચ કલાકનો અવકાશી નજારો ખગોળપ્રેમીઓને આકર્ષિત કરશે. ગ્રહણ સમયે ચંદ્ર બ્લડમૂન એટલે કે રક્તવર્ણમાં દેખાશે. આ ગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપમાં દેખાશે. જાથા રાષ્ટ્રવ્યાપી લોકચળવળ ઉભી કરી લોકોને માહિતગાર કરશે. પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.

Published on: September 01, 2025
Published on: 01st September, 2025