સવારે ઉઠીને તરત કાર ચલાવવાની આદત ભારે પડી શકે છે.
સવારે ઉઠીને તરત કાર ચલાવવાની આદત ભારે પડી શકે છે.
Published on: 01st September, 2025

શું તમે પણ સવારે ઉઠીને તરતજ કાર ચલાવો છો? તો આ આદત ભવિષ્યમાં મોંઘી પડી શકે છે. નિષ્ણાતોના મત મુજબ કારમાં ચાવી નાખ્યા પછી તરતજ કાર ચલાવવી જોઈએ નહીં. નિષ્ણાતો આ બાબતે શું કહે છે તે જાણો આ લેખમાં. આ આદતને કારણે engine પર થતી અસર અને તેનાથી થતા નુકસાન વિશે માહિતી મેળવો.