હાર્દિક પ્રથમ ભારતીય, ગિલ ટોપ બેટર, અભિષેકની સિક્સર
હાર્દિક પ્રથમ ભારતીય, ગિલ ટોપ બેટર, અભિષેકની સિક્સર
Published on: 15th December, 2025

ભારતે સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું. હાર્દિક 1000+ રન અને 100+ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો. શુભમન ગિલ વર્ષ 2025માં ત્રણેય ફોર્મેટમાં ટોપ સ્કોરર બન્યો. અભિષેકે ત્રીજી વખત પહેલા બોલ પર સિક્સ ફટકારી. વરુણ ચક્રવર્તીએ 50 T20 ઇન્ટરનેશનલ વિકેટ પૂરી કરી. અર્શદીપ પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો.