સેન્સેક્સમાં 390 પોઇન્ટનો ઘટાડો દર્શાવે છે કે માર્કેટ આજે મંદીમાં રહેશે.
સેન્સેક્સમાં 390 પોઇન્ટનો ઘટાડો દર્શાવે છે કે માર્કેટ આજે મંદીમાં રહેશે.
Published on: 15th December, 2025

નબળા વૈશ્વિક સંકેતોથી ભારતીય શેરબજારની શરૂઆત ધીમી રહી, સેન્સેક્સ 390 પોઇન્ટ ઘટ્યો. રોકાણકારો WPI, FII પ્રવૃત્તિ, ડોલર સામે રૂપિયો અને ક્રૂડ ઓઇલના ભાવ પર નજર રાખી રહ્યા છે. એશિયન બજારો પણ નબળા પડ્યા છે. શુક્રવારે સેન્સેક્સ 449.53 પોઈન્ટ વધ્યો હતો. FII એ વેચવાલી કરી હતી અને DII દ્વારા ખરીદી થઈ હતી.