ગ્લોબલ ગુજરાતીના ગ્લોબલ ગરબા: અમેરિકામાં ગરબા 9 દિવસ નહીં, પણ મહિનો કે દોઢ મહિનો સુધી રમાય છે.
ગ્લોબલ ગુજરાતીના ગ્લોબલ ગરબા: અમેરિકામાં ગરબા 9 દિવસ નહીં, પણ મહિનો કે દોઢ મહિનો સુધી રમાય છે.
Published on: 07th August, 2025

Facebook, Instagram પર રીલ્સ ધૂમ મચાવે છે. દેશ-વિદેશમાં ગરબાની રીલ્સ ખૂબ ચાલે છે. ન્યૂયોર્ર્કના ટાઇમ્સ સ્ક્વેર પર અમેરિકન પોલીસને ગરબે રમતા જોઈને ગુજરાતીઓ ખુશ થાય છે. વિદેશમાં જુલાઈ પછી ગરબાની જાહેરાતો શરૂ થાય છે. ભારતના જાણીતા ગાયકો જેવા કે Falguni Pathak, Kinjal Dave વિગેરે ગરબા માટે આવે છે. હવે વિદેશીઓને પણ ગરબાનું ઘેલુ લાગ્યું છે.