SCO સમિટમાં મોદી, પુતિન અને જિનપિંગની એકતા; ટ્રમ્પને મરચાં લાગશે, ચીનની મોટી જાહેરાત!
Published on: 01st September, 2025
PM મોદી SCO સમિટમાં જિનપિંગ અને પુતિન સાથે જોવા મળ્યા, જેનાથી ટેરિફ વોર વચ્ચે USને અસર થશે. ચીનના શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં ત્રણેય નેતાઓની મુલાકાતની તસવીરો સામે આવી છે, જે અમેરિકા માટે ચિંતાજનક બની શકે છે.

Published on: September 01, 2025
Published on: 01st September, 2025