પાકિસ્તાન ટ્રમ્પના રસ્તે: 13 લાખ અફઘાનીઓને કાઢશે, કવાયત 1 સપ્ટેમ્બરથી શરૂ થશે.
પાકિસ્તાન ટ્રમ્પના રસ્તે: 13 લાખ અફઘાનીઓને કાઢશે, કવાયત 1 સપ્ટેમ્બરથી શરૂ થશે.
Published on: 07th August, 2025

પાકિસ્તાન લાખો અફઘાનિસ્તાનીઓને કાઢશે, જેની શરૂઆત 1 સપ્ટેમ્બરથી થશે. જેમની પાસે Proof of Registration Card છે, તેવા શરણાર્થીઓને પણ પાછા મોકલશે. રિપોર્ટ મુજબ, પાકિસ્તાન આશરે 13 લાખથી વધુ અફઘાનીઓને કાઢશે. ટ્રમ્પે પણ સત્તામાં આવ્યા બાદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરી હતી.