પાક. 1 સપ્ટેમ્બરથી 13 લાખ અફઘાનિસ્તાનીઓને કાઢી મુકશે. આ કવાયત શરૂ થશે.
Published on: 07th August, 2025
પાક. હવે 13 લાખ અફઘાનિસ્તાનીઓને દેશનિકાલ કરશે. તમામ પ્રાંતના પોલીસવડા અને સચિવોને એલર્ટ રહેવા આદેશ અપાયો છે. ધરપકડ કરીને પાક.ની સરહદ પાર કરાવાશે. અફઘાનિસ્તાનીઓ વર્ષોથી Proof of Registration Card દ્વારા પાક.માં રહે છે, જેમાં અડધા ખૈબર પ્રાંતમાં છે. આ કવાયત 1 Septemberથી શરૂ થશે.

Published on: August 07, 2025