ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1779માં સુધારો થશે, કાયદામાં સુધારો કરવા સમિતિની રચના થશે.
ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1779માં સુધારો થશે, કાયદામાં સુધારો કરવા સમિતિની રચના થશે.
Published on: 30th December, 2025

ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1779માં સુધારો થશે, જેના માટે નિવૃત્ત IAS અધિકારીઓની અધ્યક્ષતામાં બે સમિતિ રચાશે. મહેસૂલ અને ગણોતધારાના કાયદામાં ફેરફાર થશે. સમિતિ કિસાન સંઘ, CREDAI અને બાર એસોસિએશન સાથે બેઠક કરશે. ગણોત વહિવટ અને ખેતીની જમીન 1948 કાયદામાં પણ સુધારો કરાશે.