Railway App પર અનારક્ષિત ટિકિટ બુકિંગ પર 3% લાભ મળશે
Railway App પર અનારક્ષિત ટિકિટ બુકિંગ પર 3% લાભ મળશે
Published on: 31st December, 2025

રેલવે એપ પર R-Wallet ઉપરાંત ડિજિટલ પેમેન્ટથી અનારક્ષિત ટિકિટ બુકિંગ પર 3% છૂટ મળશે. R-Walletથી બુકિંગ પર 3% બોનસ કેશબેક ચાલુ રહેશે. આ સુવિધા 14 જાન્યુઆરી, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી રહેશે. સાબરમતી અને ખોડિયાર વચ્ચેનું રેલ્વે ક્રોસિંગ નંબર 240, 2 જાન્યુઆરી 2026 સુધી બંધ રહેશે. આ પહેલથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે.