દ્વારકા-ખંભાળિયા ક્રાઇમ: કિશોરીનું રહસ્યમય મૃત્યુ, બોગસ ડોક્ટર ઝડપાયો, ડ્રોન અને દારૂ કેસમાં કાર્યવાહી.
Published on: 07th September, 2025
ખંભાળિયામાં 14 વર્ષીય કિશોરીનું રહસ્યમય મૃત્યુ, બોગસ ડોક્ટર પકડાયો, પોલીસે રૂ. 12,905નો મુદ્દામાલ જપ્ત કર્યો. દ્વારકામાં ડ્રોન ઉડાડતા બેંક કર્મચારી પકડાયો, પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. હુસેની ચોકમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પકડાયો, પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી, પોલીસે રૂ. 28,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025