મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીન જશે અને જિનપિંગને મળશે.
Published on: 07th August, 2025
વડાપ્રધાન મોદી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં ભાગ લેવા ચીન જશે, જ્યાં તેઓ જિનપિંગને મળશે. ગલવાન ઘાટીની ઘટના બાદ આ તેમની પ્રથમ ચીન મુલાકાત હશે. આ સમિટ 31 ઓગસ્ટના રોજ તીયાંજીન શહેરમાં યોજાશે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને જવાબ આપવા મોદી, પુતિન અને જિનપિંગ એક થઈ શકે છે. આ મોદીનો છેલ્લા 11 વર્ષમાં છઠ્ઠો ચીન પ્રવાસ હશે.

Published on: August 07, 2025