ચારધામ યાત્રા 2025 : કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલનથી વાહનવ્યવહાર ઠપ્પ, યાત્રાળુઓ મુશ્કેલીમાં.
Published on: 11th August, 2025
ઉત્તરાખંડમાં કેદારનાથ હાઇવેના જવાડી બાયપાસ પર ભૂસ્ખલન થતા વાહનવ્યવહાર બંધ છે. ભારે વરસાદથી હજારો ટન કાટમાળ રસ્તા પર પડ્યો છે, જેને દૂર કરતા 4-5 દિવસ લાગી શકે છે. જવાડી બાયપાસ ઋષિકેશ-બદ્રીનાથ અને રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઇવેને જોડે છે, તેથી ચારધામ યાત્રામાં વિક્ષેપ પડ્યો છે. NHAI અને PWD ની ટીમો કાટમાળ દૂર કરી રહી છે, પરંતુ વરસાદને કારણે કામમાં વિલંબ થઇ રહ્યો છે. શ્રદ્ધાળુઓને રોડની સ્થિતિ જાણીને યાત્રા શરૂ કરવાની સલાહ છે.

Published on: August 11, 2025