આજે હળવા વરસાદની આગાહી, રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે તેવી શક્યતા.
Published on: 12th August, 2025
રાજ્યમાં હળવા વરસાદની આગાહી, ખાસ કરીને નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં. 16 અને 17 ઓગસ્ટે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની સંભાવનાઓ છે. રાજ્યમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે.

Published on: August 12, 2025