મોનેટરી પોલિસી મીટિંગ: બજારમાં સ્થિરતા, તેજી તરફી માહોલ, નિફ્ટી ફ્યુચર 25008 મહત્વની સપાટી.
Published on: 30th July, 2025
નબળા પરિણામો, યુરોપિયન યુનિયન-અમેરિકા ટ્રેડ ડિલ વચ્ચે બજાર ઘટ્યું પણ મોનેટરી પોલિસી મીટિંગથી તેજી જોવા મળી. ડોલર સામે રૂપિયો ઘટ્યો, ક્રૂડઓઈલ વધ્યું. BSE મીડકેપ અને સ્મોલકેપ વધ્યા, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, એનર્જી સેક્ટરમાં ઉછાળો નોંધાયો. અમેરિકાના ટેરિફ અને ફેડરલ રિઝર્વના નિર્ણય પર બજારની નજર રહેશે.

Published on: July 30, 2025