કાલે OPS માટે દેશવ્યાપી રેલી: ગુજરાતના 1.5 લાખ કર્મચારીઓ જોડાશે.
Published on: 31st July, 2025
NMOPS દ્વારા દેશભરમાં ઓલ્ડ પેન્શન સ્કીમ માટે 1 ઓગસ્ટે રેલીનું આયોજન છે, જેમાં ગુજરાતના 1.5 લાખ કર્મચારીઓ જોડાશે. કર્મચારીઓ 1 ઓગસ્ટથી 25 નવેમ્બર સુધી ઉપવાસ, Twitter અભિયાન અને દિલ્હીમાં ધરણાં કરશે. ધારાસભ્યો માટે જૂની પેન્શન સ્કીમ છે તો કર્મચારીઓ માટે કેમ નહીં? NPS અને UPSના કારણે નિવૃત્તિ સમયે માત્ર 2000-4000 રૂપિયા પેન્શન મળે છે, જે યોગ્ય નથી. રાજકોટમાં શિક્ષકો ઘટ અને અન્ય કામગીરી સોંપવા સામે પણ વિરોધ છે.

Published on: July 31, 2025