ચાલુ વર્ષે સાત મહિનામાં DII દ્વારા રૂ. 4,00,000 કરોડથી વધુની ખરીદી કરવામાં આવી.
ચાલુ વર્ષે સાત મહિનામાં DII દ્વારા રૂ. 4,00,000 કરોડથી વધુની ખરીદી કરવામાં આવી.
Published on: 31st July, 2025

દેશના ઈક્વિટી માર્કેટમાં FII વેચી રહ્યા છે, પરંતુ DIIએ પ્રથમ સાત મહિનામાં રૂ. 4 લાખ કરોડથી વધારેનું રોકાણ કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ અને વીમા કંપનીઓના સતત investmentને કારણે રોકાણની ગતિ જળવાઈ રહેવાની ધારણા છે. ૨૦૨૫માં DIIનું investment 2007 પછી સૌથી મોટું વાર્ષિક આંકને આંબી ગયું છે.