આઇટેલ સિટી 100 રિવ્યૂ: ₹7,599 કિંમત, ફ્રી સ્પીકર, 13MP કેમેરા, 128GB સ્ટોરેજ, સ્ટુડન્ટ્સ માટે સારો વિકલ્પ.
આઇટેલ સિટી 100 રિવ્યૂ: ₹7,599 કિંમત, ફ્રી સ્પીકર, 13MP કેમેરા, 128GB સ્ટોરેજ, સ્ટુડન્ટ્સ માટે સારો વિકલ્પ.
Published on: 31st July, 2025

આઇટેલ દ્વારા લોન્ચ કરાયેલ સિટી 100 ડ્યુઅલ બોક્સ પેકેજિંગમાં આવે છે. જેમાં 2,999 રૂપિયાનું વાયરલેસ સ્પીકર ફ્રી છે. 128GB સ્ટોરેજ, 4GB RAM (12GB સુધી વધારી શકાય), Android 14, 5200mAh બેટરી અને 13MP કેમેરા ધરાવતો આ ફોન 7599 રૂપિયામાં ઉપલબ્ધ છે. 6.67-ઇંચ HD ડિસ્પ્લે સાથે 90Hz રિફ્રેશ રેટ છે. આ ફોન બેઝિક વપરાશ માટે સારો છે.