માલેગાંવ બ્લાસ્ટ કેસ: સાધ્વી પ્રજ્ઞા સહિત સાતેય આરોપી નિર્દોષ જાહેર, કોર્ટે કારણ આપ્યું.
માલેગાંવ બ્લાસ્ટ કેસ: સાધ્વી પ્રજ્ઞા સહિત સાતેય આરોપી નિર્દોષ જાહેર, કોર્ટે કારણ આપ્યું.
Published on: 31st July, 2025

NIA કોર્ટે 17 વર્ષ પછી માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. જજે કહ્યું કે બ્લાસ્ટ થયો, પણ બોમ્બ બાઈકમાં રખાયો એ સાબિત નથી થયું. કર્નલ પુરોહિતે બોમ્બ બનાવ્યો એ પણ સાબિત નથી થયું. 2008 માં થયેલા આ બ્લાસ્ટમાં 6 લોકો માર્યા ગયા હતા.