ચાલુ સીઝનમાં જુલાઈ સુધીમાં ખાંડના ઉત્પાદનમાં ૧૮ ટકાથી વધુની ઘટ.
Published on: 31st July, 2025
મુંબઈ: નવેમ્બરથી ઓકટોબર (૨૦૨૪-૨૫)ની વર્તમાન ખાંડ મોસમમાં જુલાઈ સુધીમાં ખાંડનું ઉત્પાદન વાર્ષિક ધોરણે ૧૮.૪૦ ટકા ઓછું રહી ૨.૫૮ કરોડ ટન રહ્યું છે. ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા અસર થઇ છે, એમ નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેકટરીસ લિ.ના સૂત્રોએ જણાવ્યું હતું.

Published on: July 31, 2025