હવે ઓનલાઈન પેમેન્ટમાં PINની ઝંઝટ પૂરી! 4 સ્ટેપમાં જાણો પ્રોસેસ, PIN નીકળશે? ફોનમાં ચાલશે? ક્યારે શરૂ? A to Z માહિતી.
હવે ઓનલાઈન પેમેન્ટમાં PINની ઝંઝટ પૂરી! 4 સ્ટેપમાં જાણો પ્રોસેસ, PIN નીકળશે? ફોનમાં ચાલશે? ક્યારે શરૂ? A to Z માહિતી.
Published on: 31st July, 2025

શું તમને પણ UPI પિન યાદ નથી રહેતો? હવે NPCI લાવી રહ્યું છે પિન-ફ્રી બાયોમેટ્રિક સિસ્ટમ! Face ID, ફિંગરપ્રિન્ટથી પેમેન્ટ થશે. UPI પિનનો વિકલ્પ ચાલુ રહેશે. આ સિસ્ટમ ટૂંક સમયમાં ભારતમાં શરૂ થશે. આ ફેરફાર વડીલો માટે આશીર્વાદરૂપ થશે, ડિજિટલ ઇન્ડિયાને સરળ બનાવશે. વધુ માહિતી માટે વીડિયો જુઓ.