IND vs ENG: ઓવલ પિચ ક્યૂરેટરે ગૌતમ ગંભીર સાથે ફરીથી વિવાદ કર્યો.
IND vs ENG: ઓવલ પિચ ક્યૂરેટરે ગૌતમ ગંભીર સાથે ફરીથી વિવાદ કર્યો.
Published on: 31st July, 2025

ઓવલના ક્યૂરેટરે ગૌતમ ગંભીર સાથે પિચને લઈને દલીલ કરી. ગંભીર, શુભમન ગિલ, બેટિંગ કોચ સિતાશું કોટક અને ચીફ સિલેક્ટર અજીત અગરકર મેદાન પર હતા. આ ઘટના 30 જુલાઈના રોજ બની જ્યારે ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે ફોર્ટિસે સિતાંશુ કોટકને પિચથી દૂર રહેવા કહ્યું.