ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 1-3 ઓગસ્ટ રાજ્યનો સૌથી મોટો યાર્ન એક્સપો.
Published on: 31st July, 2025
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 1-3 ઓગસ્ટ સરસાણા ખાતે યાર્ન એક્સપોનું આયોજન, જે રાજ્યનો સૌથી મોટો યાર્ન એક્સપો હોવાનો દાવો કરાયો છે. આ એક્સપોમાં Relianceના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સહિત અનેક મહાનુભાવો ઉદ્ઘાટન કરશે. આ યાર્ન એક્સપોમાં સુરત સહિત અન્ય શહેરોના 85 EXHIBITORS ભાગ લેશે. EXHIBITORS બાયો ડિગ્રેડેબલ તથા એક્સપોર્ટ ક્વોલિટીના યાર્ન રજૂ કરશે. 100થી વધુ શહેરોમાંથી VISITORS આવશે. દર 2 કલાકે ફેશન શો યોજાશે.

Published on: July 31, 2025