પહેલી ઓગસ્ટથી હેલ્મેટ વગર પેટ્રોલ નહીં: મધ્ય પ્રદેશ કલેક્ટરનો આદેશ.
Published on: 31st July, 2025
મધ્ય પ્રદેશના ભોપાલ અને ઈન્દોરમાં, 1 ઓગસ્ટ 2025થી હેલ્મેટ વગરના ટુ વ્હીલર ચાલકોને પેટ્રોલ નહીં મળે. કલેક્ટરોના આદેશથી રોડ અકસ્માતો ઘટશે અને લોકો ટ્રાફિક નિયમો માટે જાગૃત થશે. ઈન્દોરને તાજેતરમાં જ સતત સાતમી વખત સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે.

Published on: July 31, 2025