દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ, નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ અને શાળાઓ બંધ.
દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ, નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ અને શાળાઓ બંધ.
Published on: 31st July, 2025

હવામાન વરસાદ અપડેટ્સ: દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર થઈ છે. નદી-નાળા છલકાતા સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. રાજસ્થાનના સવાઈ માધોપુર, જયપુર, બુંદી, ધોલપુરમાં સ્થિતિ ચિંતાજનક છે, જ્યારે મધ્યપ્રદેશના શિવપુરી, સાગર, વિદિશા અને ગુનામાં પૂર જેવી સ્થિતિને કારણે ચિંતા વધી ગઈ છે.