દિલ્હીની વાત: ડિમ્પલ યાદવની તરફેણમાં NDAના સાંસદો મેદાનમાં, મૌલાના સાજીદ રસીદની ટિપ્પણીનો વિરોધ.
દિલ્હીની વાત: ડિમ્પલ યાદવની તરફેણમાં NDAના સાંસદો મેદાનમાં, મૌલાના સાજીદ રસીદની ટિપ્પણીનો વિરોધ.
Published on: 31st July, 2025

નવીદિલ્હી: સમાજવાદી પક્ષનાં સાંસદ ડિમ્પલ યાદવની તરફેણમાં NDAના સાંસદો મેદાનમાં આવ્યા. સંસદ ભવનમાં દેખાવો કર્યા. મૌલાના સાજીદ રસીદે ડિમ્પલ યાદવ મસ્જિદમાં માથું ઢાક્યા વિના ગયા બદલ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેનો NDAના સાંસદોએ વિરોધ કર્યો. અખિલેશ યાદવ અને સમાજવાદી પક્ષના લોકો મૌલાનાની ટિપ્પણી બાબતે કેમ ચૂપ છે તેવો સવાલ કરાયો. સંસદ નજીક મસ્જિદમાં ડિમ્પલ યાદવ મીટીંગમાં ગયા હતા.