અમેરિકન પ્રતિબંધોથી કંટાળી ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ, યુરોપ તરફ આકર્ષણ વધ્યું.
અમેરિકન પ્રતિબંધોથી કંટાળી ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ, યુરોપ તરફ આકર્ષણ વધ્યું.
Published on: 07th September, 2025

USAમાં અભ્યાસ કરવા જવાના બદલે ભારતીય વિદ્યાર્થીઓ હવે યુરોપને વધુ પસંદ કરી રહ્યા છે. UpGradના એક રિપોર્ટ અનુસાર, અમેરિકાની ચમક હવે ઓછી થઈ રહી છે અને વિદ્યાર્થીઓ યુરોપિયન દેશોને પ્રાથમિકતા આપી રહ્યા છે. 2024-25ના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. ઘણા વિદ્યાર્થીઓ હવે USAના બદલે યુરોપમાં અભ્યાસ કરવા જવા ઈચ્છે છે.