એકલતાનો વૈશ્વિક અભિશાપ: વિશ્વ આરોગ્ય સંગઠનનો ચોંકાવનારો અહેવાલ - દરેક છઠ્ઠી વ્યક્તિ એકલી!
એકલતાનો વૈશ્વિક અભિશાપ: વિશ્વ આરોગ્ય સંગઠનનો ચોંકાવનારો અહેવાલ - દરેક છઠ્ઠી વ્યક્તિ એકલી!
Published on: 28th July, 2025

વિશ્વ આરોગ્ય સંગઠનનો અહેવાલ જણાવે છે કે દુનિયામાં દરેક છઠ્ઠી વ્યક્તિ એકલી છે. કરોડો લોકો તૂટેલા સંબંધોને કારણે મૌન જીવન જીવે છે, જે લાગણીના આદાન-પ્રદાનનો શૂન્યાવકાશ છે. આ મૌન લાખો જીવન ગળી રહ્યું છે, ખાસ કરીને યુવાનો આ કટોકટીનો ભોગ બની રહ્યા છે. જીવનની જટિલતાઓ વધી છે.