ચીનનો સંકેત: દુનિયાને નવા જગતજમાદારની જરૂર - હવે ચીન વિશ્વની ધુરા સંભાળવા સક્ષમ હોવાનો સંકેત આપે છે.
Published on: 07th September, 2025
SCO Summit બાદ પુતિન અને કિમ જોંગ ઉન સાથે શી જિનપિંગનું શક્તિ પ્રદર્શન અને વિક્ટરી પરેડ દ્વારા ચીને દુનિયાને સંકેત આપ્યો છે કે તે જગતની ધુરા સંભાળવા સક્ષમ છે. યુક્રેન યુદ્ધમાં રશિયાને પશ્ચિમી દેશો અને અમેરિકા દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યું છે ત્યારે ચીન રશિયાને ઈકોનોમિકલ અને ડિફેન્સ સપોર્ટ માટે તૈયાર છે એવો સંકેત આપે છે. આ એશિયાના નવા ધ્રુવિકરણ અને જોડાણનો સંકેત છે.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025