ATS દ્વારા પકડાયેલ આતંકી શમાનું પાક. આર્મી ચીફ સાથે કનેક્શન, ગુજરાતના ડિમોલિશનના વીડિયો પોસ્ટ કર્યા.
Published on: 06th August, 2025
ગુજરાત ATSએ અલકાયદાના આતંકી શમા પરવીનને પકડી, જે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની આર્મી ચીફ સાથે મળીને ભારત વિરુદ્ધ ઝેર ઓકતી હતી. તેણે RSS, હિન્દુઓ અને મોદી વિરુદ્ધ ભડકાઉ વીડિયો પોસ્ટ કર્યા, તેમજ ગુજરાતમાં થયેલા ડિમોલિશનના વીડિયો બતાવ્યા. તપાસમાં ખુલાસો થયો કે શમા ‘Strangers of the nation’ નામની ફેસબુક પ્રોફાઈલ પરથી હિન્દુત્વને ખતમ કરવાના સંદેશા લખતી અને ગજવા એ હિન્દના એક્ટિવ મોડલને ફેલાવતી હતી. શમાના મોબાઈલમાંથી અનેક દેશવિરોધી પોસ્ટ મળી, જેનાથી પાકિસ્તાન આર્મી ચીફ સાથેનું કનેક્શન સામે આવ્યું છે.

Published on: August 06, 2025