સોનાનો ભાવ રૂ. 1.50 લાખને કુદાવશે: Goldman Sachsનો અંદાજ.
Published on: 07th September, 2025
વૈશ્વિક ચિંતાઓ અને ટ્રમ્પની 'Make America Great Again' નીતિથી સોનામાં તેજી આવી છે. ભાવ રોજ નવા HIGH વટાવી રહ્યા છે. Goldman Sachsના જણાવ્યા અનુસાર ભારતમાં ભાવ દોઢ લાખ પ્રતિ 10 ગ્રામને પાર જઈ શકે છે. વૈશ્વિક અસ્થિરતા અને USA-China ટેરિફના કારણે રોકાણકારો સોના તરફ વળ્યા છે. આગામી સમયમાં સોનાનો ભાવ વધશે.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025