સોનાના ભાવ વધવા છતાં ભારતમાં માંગ વધી, ચીનમાં ઘટી; કોની પાસે વધુ સોનું?
Published on: 29th July, 2025
વિશ્વમાં સોનાના ભાવ વધવા છતાં ભારતમાં સોનાની માંગ વધી છે, જ્યારે ચીનમાં ખરીદી ઘટી છે, જે નબળી અર્થવ્યવસ્થાનો સંકેત આપે છે. ભારતમાં વાર્ષિક સોનાનો વપરાશ 800 ટનથી વધુ છે, જે ચીન કરતા બમણો છે. ચીનમાં વપરાશમાં મોટો ઘટાડો થયો છે, જેનું કારણ ઊંચી કિંમત અને નબળી અર્થવ્યવસ્થા માનવામાં આવે છે.

Published on: July 29, 2025