પહલગામ હુમલામાં પાકિસ્તાની સંગઠન તોયબાનો હાથ હોવાનો યુએન રિપોર્ટનો સંક્ષિપ્ત સારાંશ.
Published on: 31st July, 2025
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલામાં ૨૬ પર્યટકોનો ભોગ લેવાયો, જેમાં યુએન રિપોર્ટ અનુસાર લશ્કર-એ-તોયબાનો હાથ હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાન આતંકવાદના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લું પડ્યું છે. સુરક્ષા પરિષદનું માનવું છે કે તોયબાની મદદ વગર ટીઆરએફ જેવું સંગઠન પહલગામ હુમલાને અંજામ આપી શકે તેમ નથી. અહેવાલમાં પાકિસ્તાનને આડેહાથ લેવાયું છે.

Published on: July 31, 2025