જસ્ટિસ વર્માનું આચરણ શંકાસ્પદ: સુપ્રીમ કોર્ટને પણ વિશ્વાસ નથી, કરોડો રૂપિયા મળવાના મામલામાં મુશ્કેલી વધી શકે છે.
જસ્ટિસ વર્માનું આચરણ શંકાસ્પદ: સુપ્રીમ કોર્ટને પણ વિશ્વાસ નથી, કરોડો રૂપિયા મળવાના મામલામાં મુશ્કેલી વધી શકે છે.
Published on: 31st July, 2025

જસ્ટિસ વર્માના ઘરેથી કરોડો મળવાના કેસમાં સુપ્રીમ કોર્ટના સવાલો: જસ્ટિસ વર્માનું વર્તન વિશ્વસનીય નથી. તપાસ કમિટી પર શંકા હતી તો કેમ હાજર રહ્યા? શરૂઆતમાં રિપોર્ટ કેમ ના પડકાર્યો? દિલ્હીમાં જસ્ટિસ વર્માના ઘરેથી મોટી રકમ મળી, સુપ્રીમે તપાસ માટે કમિટી રચી, જેણે મહાભિયોગની ભલામણ કરી.