દિલ્હીમાં CBIના બિલ્ડરોના સંકુલોમાં 47 દરોડા અને 22 કેસ દાખલ થયા.
દિલ્હીમાં CBIના બિલ્ડરોના સંકુલોમાં 47 દરોડા અને 22 કેસ દાખલ થયા.
Published on: 31st July, 2025

દિલ્હી-NCRમાં ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી કરનારા બિલ્ડરો પર CBI ત્રાટકી. CBIએ બિલ્ડરો અને નાણા સંસ્થાઓના અધિકારીઓ સામે 22 કેસ નોંધ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતાં 47 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. જેપી એસોસિયેટ્સ, જેપી ઇન્ફ્રાટેક, સુપરટેક, આઇડિયા બિલ્ડર્સ, અજનારા જેવા બિલ્ડરો સામે કાર્યવાહી થઈ. બિલ્ડરો અને બેન્ક અધિકારીઓની સાંઠગાંઠ ખુલ્લી પડી.